Shikshapatri Shlok 92
And in the case one knowingly or unknowingly commits sin, one must repent and carry out pardoning punishment according to ones ability. |92|
અને કયારેક જાણે અથવા અજાણે જો નાનુંમોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. |૯૨|