Shikshapatri Shlok 72
My devotees, on hearing the news of the arrival of their Acharya, shall promptly proceed to welcome him and on his departure accompany him to the outskirts of the village to bid farewell. |72|
અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું |૭૨|