Shikshapatri Shlok 71
My devotees shall never argue with their acharyas and shall confirm their loyalty by offering food, money and clothes according to their capabilities. |71|
અને અમરા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન, વસ્ત્રદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા |૭૧|