Shikshapatri Shlok 70
In respect, no one should sit in an unmannered posture in front of a guru, a deity, a king or any honourable guest in a congregational assembly. |70|
અને ગુરુ,દેવ, ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢિંચણને બાંધી ન બેસવું |૭૦|