Shikshapatri Shlok 69
My devotees shall honour the arrival of, a guru, king, elder, learned person, sage and saints by standing up and bowing to them. |69|
અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વીએ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. |૬૯|