Shikshapatri Shlok 68
A person should be addressed and respected taking into consideration his social status, the time and place but not otherwise. |68|
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચન કરીને દેશકાળાનુસારે યથા યોગ્ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો |૬૮|