Shikshapatri Shlok 73
One shall not carry out any activity, however profitable, if it breaks the laws of religious tenets. True faith is the only way to salvation therefore; one shall never give in to greed if it is going to break the faith. |73|
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો |૭૩|