Shikshapatri Shlok 61
All my devotees, who because of old age, sickness or any other disability cannot perform ritual worship to Lord Shree Krishna's idol, should hand over ritual worship to other devotees and they should then conduct mental worship. |61|
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપરણા અથવા કોઇ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામથ્ય્ર પ્રમાણે વર્તવું |૬૧|