Shikshapatri Shlok 60
These Atmanivedi devotees shall never drink water or eat any fruits, root vegetables, leaves etc without first offering them to Lord Shree Krishna. |60|
અને જે આત્મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું, અને પત્ર, કંદ, ફાળાદીક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું |૬૦|