Shikshapatri Shlok 59
These Atmanivedi devotees are considered as nirguna (free from the three modes of Maya) because all their deeds are purified by their constant devoted contact with Lord Shree Krishna who is ever nirguna. |59|
અને નિર્ગુણ કહેતા માયાનાં જે સત્વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સબંધ થકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે આત્મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. |૫૯|