Shikshapatri Shlok 58
They shall offer food to Lord Shree Krishna and then shall eat this sanctified food as his prasad and these Atmanivedi Vaishnavas shall always remain in the loving service of Lord Shree Krishna. |58|
અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. |૫૮|