Shikshapatri Shlok 57
They shall then recite hymns or the religious scriptures of Lord Shree Krishna according to their ability and those devotees who do not know the Sanskrit language, shall sing songs and the holy name of Lord Shree Krishna. |57|
અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. |૫૭|