Shikshapatri Shlok 56
My Atmanivedi devotees shall worship Shaligram (Vishnu) or the deities of Lord Shree Krishna made of stone or metal by offering sandalwood paste, flowers, fruit etc which are available at the time and according to their ability. They shall then recite the eight syllable holy mantra of Lord Shree Krishna. |56|
અને જેતે આત્મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામાર્થ પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી, અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. |૫૬|