Shikshapatri Shlok 55
All my devotees who are Atmanivedi (who have fully surrendered themselves in the service of The Lord) like King Ambrish, shall also perform the sequence of the rituals as described above up to the level of meditation upon Lord Shree Krishna. |55|
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યનત સર્વે ક્રિયા કરવી |૫૫|