Shikshapatri Shlok 54
My devotees shall then reverently bow down before the deities of Shree Radha-Krishna and recite the eight syllable holy mantra of Lord Shree Krishna according to their ability and then attend to their daily routines. |54|
અને તે પછી જે શ્રીરાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામાર્થ પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. |૫૪|