Shikshapatri Shlok 53
Widows shall not mark their forehead with a tilak or chandlo. All my devotees shall then meditate upon Lord Shree Krishna and mentally offer him sandalwood paste, flowers etc. |53|
અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું, ને ચાંદલો પણ ન કરવો, અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. |૫૩|