Shikshapatri Shlok 52
Then male devotees shall mark their forehead with urdhvapundra tilak (U-shaped mark with gopichandan or sandalwood paste) and a round kumkum chandlo in the middle. Married women shall only make a round chandlo of kumkum on their forehead. |52|
અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલો સહીત ઉધર્વપુંડ્ર તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો |૫૨|