Shikshapatri Shlok 62
My devotees should worship only those images or idols of Lord Shree Krishna, installed or given for worship by the acharyas who are descendants of Dharma Dev. Any other idols or objects should only be knelt before in reverence and devotion. |62|
અને જે શ્રીકૃષ્ણનું સ્વરૃપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપું હોય અથવા તે આચાર્યે જે સ્વરૃપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૃપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી |૬૨|