Shikshapatri Shlok 49
All my devotees shall wake up before sunrise and after meditating on Lord Shree Krishna, shall attend to the call of nature. |49|
અને અમારા સત્સંગી તેમણે નિત્ય સુર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી જ શૌચવિધિ કરવા જવું. |૪૯|