Shikshapatri Shlok 48
My devotees should not regard ordinary difficulties as an excuse to relax the rules prescribed by scriptures under the pretence of exceptional circumstances. |48|
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્વર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. |૪૮|