Shikshapatri Shlok 47
No distinction shall be made between Narayan and Shiva as they both have been prescribed as Brahmswarup (Of Highest Spiritual State) by the Vedas. |47|
અને નારાયણ અને શિવજી આ બન્નેનું એકાત્મપણું જ જાણવું, કારણ કે વેદને વિષે બેયનું બ્રહ્મપે કરીને પ્રતિપાદન કર્યું છે. |૪૭|