Shikshapatri Shlok 46
Brahmins and other devotees, who mark Tripundra (a three fold horizontal mark on their forehead) and are wearing a rosary of Rudraksha, shall continue to do so even after becoming my devotees. |46|
અને જે બ્રહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડુ તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મપાકિ અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. |૪૬|