Shikshapatri Shlok 45
The other sudra devotees shall wear a two-fold kanthi and only a chandlo (kumkum mark on their forehead). |45|
અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી, અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. |૪૫|