Shikshapatri Shlok 44
Sat-Shudras who are devoted to Lord Shree Krishna and follow their dharma shall wear a kanthi and tilak mark like Brahmins, Shatriyas and Vaishyas. |44|
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભકત એવા જે સચ્છુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મપ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા |૪૪|