Shikshapatri Shlok 43
In the centre of the tilak, one shall make a chandlo (round mark) made from gopichandan or sandalwood paste mixed with saffron and kumkum that has been offered to Radhikaji or Laxmiji. |43|
અનુ તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંમકુંમ તેણે કરીને તે ચાંદલો કરવો. |૪૩|