Shikshapatri Shlok 42
The tilak should be made from gopichandan or sandalwood paste mixed with saffron and kumkum that has been offered to Lord Shree Krishna. |42|
અને તે ઉર્ધ્વપુંડ્ર તિલક જે તે, ગોપીચંદન વડે કરવું, અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના ચંદન વડે કરવું; અથવા તો કેશર, કુંકુમ આદિકથી મિશ્રિત એવાં પ્રસાદીનાં ચંદન વડે કરવું. |૪૨|