Shikshapatri Shlok 41
All Brahmin, Shatriya and Vaishya devotees who have taken Diksha of Lord Shree Krishna by a spiritual master, descended from Dharmakul, shall always wear a two-fold kanthi made of tulsi wooden beads around their neck, and shall also place an upright U-shaped tilak mark on their forehead, chest and both upper arms. |41|
અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણ ભગવાનની દિક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી, અને લલાટ, રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊધ્વપુંદ્ર તિલક કરવું. |૪૧|