Shikshapatri Shlok 50
Thereafter, sitting in one place one shall brush their teeth, bathe with clean water and wear a clean washed cloth around the waist, and one around the upper part of the body. |50|
અને પછી એક સ્થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું |૫૦|