Shikshapatri Shlok 36
Matters relating to social affairs should be performed after due deliberation whereas matters relating to religion should be performed immediately. Knowledge should be imparted to others. The communion with saints should be maintained. |36|
અને વિચાર્યા વિના તત્કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો |૩૬|