Shikshapatri Shlok 37
One should not go empty handed to a religious preacher, deity or ruler nor commit a breach of trust or indulge in self-praise. |37|
અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા |૩૭|