Shikshapatri Shlok 35
One should not insult religious preachers, superiors, honourable persons, scholars or persons armed with weapons. |35|
અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠીત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. |૩૫|