Shikshapatri Shlok 34
My male devotees should not listen to religious discourses given by females nor enter into arguments with females, a ruler (king or queen) or their associates (courtiers). |34|
અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી, અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. |૩૪|