Shikshapatri Shlok 33
One should never enter or exit through a prohibited passage nor take up residence in a place without the permission of the owner. |33|
અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ, અને જે સ્થાનક ધણીયાતું હોય તે સ્થાકને વિષે તેના ધણીને પૂછયા વિના ઉતારો ન કરવો |૩૩|