Shikshapatri Shlok 32
One should not excrete, urinate or spit at a place prohibited by public authority or scriptures, even Temples in a state of ruin, banks of rivers or ponds, roads, sown fields, orchards or in the shade of a tree. |32|
અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા ફુલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. |૩૨|