Shikshapatri Shlok 31
One should not take medicines containing liquor or meat, or medicines prescribed by a physician not known to them. |31|
અને જે ઔષધ દારૂ તથા માંસથી યુક્ત હોય, તે ઔષધ ક્યારેય ખાવું નહિ; અને જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ, એવા અજાણ્યા વૈદ્યે આપેલું ઔષધ પણ ભક્ષણ કરવું નહિ. |૩૧|