Shikshapatri Shlok 28
One shall not keep the company of such persons, who under thepretext of religious knowledge or devotion to God seek wealth, women or worldly pleasures and relish in committing such sins. |28|
અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય છ તે મનુષ્યનો સમાગમ ન કરવો |૨૮|