Shikshapatri Shlok 29
Never listen to or believe those scriptures in which the existence of Lord Shree Krishna or his Incarnations are deceitfully degraded. |29|
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહમદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા |૨૯|