Shikshapatri Shlok 27
One shall not associate with thieves, sinners, addicts, hypocrites, and lustful or dishonest persons, who deceive people with such activities. |27|
અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા છેતરપીંડીનું કર્મ કરનારા, આ છ પ્રકારના મનુષ્યનો સંગ કરવો નહિ. |૨૭|