Shikshapatri Shlok 26
One may refrain from speaking truth if it might harm oneself or others, and one shall not associate with an ungrateful person oraccept any bribe. |26|
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું, અને જે કૃતધ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. |૨૬|