Shikshapatri Shlok 211
I have written this SHIKSHAPATRI on (Vasant Panchmi) the fifth day of the bright half of the lunar month of Magha in the year 1882 of Vikram Savant (AD 1826) and it is auspicious to all souls. |211|
સંવત ૧૮૮૨ (અઢારસો બ્યાસી) ના મહા સુદી(વસંત) પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે. |૨૧૧|