Shikshapatri Shlok 212
May Lord Shree Krishna, the destroyer of all miseries of his devotees, the protector of Dharma (Religion) and Devotion (Bhakti), and bestower of desired happiness, shower his blessings upon us all. |212|
અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. |૨૧૨|