Shikshapatri Shlok 210
This SHIKSHAPATRI shall only be given to persons with divine virtues. It shall not be given to atheists. |210|
અને આ જે અમારી શિક્ષાપત્રી તે જેતે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી. |૨૧૦|