Shikshapatri Shlok 209
And if there is no one to read the SHIKSHAPATRI then they shall worship it daily. My words in the SHIKSHAPATRI shall be considered sacred and the personified form of my divine self. |209|
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી. |૨૦૯|