Shikshapatri Shlok 208
My devotees shall read this SHIKSHAPATRI daily. Those who are illiterate shall listen to its recital with reverence. |208|
અને અમારા આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. |૨૦૮|