Shikshapatri Shlok 205
Therefore, all my devotees shall strictly follow this SHIKSHAPATRI at all times and live accordingly and never behave, as they like. |205|
એ હેતું માટે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીનેજ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું. |૨૦૫|