Shikshapatri Shlok 206
Those of my male and female devotees who follow this SHIKSHAPATRI shall attain the ultimate four desires Dharma (Virtue), Arth (Wealth), Kam (Pleasure) and Moksh (Salvation). |206|
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. |૨૦૬|