Shikshapatri Shlok 204
I have written this SHIKSHAPATRI according to my knowledge, taking the essence from all the religious scriptures. This SHIKSHAPATRI is such that any human being can realise fulfilment of their desires. |204|
અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધરીને આ શિક્ષાપત્ર જેતે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. |૨૦૪|