Shikshapatri Shlok 203
I have thus written briefly general and special codes of conduct for all my devotees. However, the scriptures of our Sampraday (Faith) should be referred to for further detail. |203|
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇ-ભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. |૨૦૩|