Shikshapatri Shlok 202
They shall not act as agents or spies and shall not engage in slander. They shall avoid egoism and shall have no attachment towards their relatives. |202|
અને કોઇનું દુતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિક વિષે મમતા ન કરવી. |૨૦૨|