Shikshapatri Shlok 201
Sadhus and Brahmcharis even if they are insulted or beaten up by wicked persons, shall not retaliate but forgive them and be tolerant, and pray for their well being, but never even think ill of them. |201|
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટ જન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. |૨૦૧|